PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
13 JUN 2021 7:33PM by PIB Ahmedabad


- ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધુ ઘટીને 1026159 થયા
- છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 54531નો ઘટાડો થયો
- છેલ્લા 24 કલાકમાં 80834 નવા કેસ નોંધાયા, આ સંખ્યા 71 દિવસ પછી સૌથી ઓછી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 28043446 લોકો કોવિડ-10થી સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં 132062 દર્દીઓ સાજા થયા
- સતત 31મા દિવસે બીમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
- રિકવરી રેટ વધીને 95.26% થયો
- દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને પાંચ ટકાથી ઓછો થયો, અત્યારે 4.74 ટકા
- દૈનિક પોઝિટિવિટી રેટ 4.25 ટકા, સતત 20મા દિવસે 10 ટકાથી ઓછો
- તપાસની ક્ષમતામાં ઘણી વૃદ્ધિ – અત્યાર સુધી કુલ 37.81 કરોડ ટેસ્ટ કરાયા
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લોકોને રસીના 25.31 કરોડ ડોઝ અપાયા
|
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA



ભારતમાં છેલ્લા 24 કલાકમાં 80,834 નવા કેસ સાથે 71 દિવસ પછી સૌથી ઓછો આંકડો નોંધાયો
Details: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726733
કોવિડ-19 રસીકરણ અપડેટ
Details:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726728
47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો Details:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726687
ઓક્સિજન એક્સપ્રેસે દેશની સેવામાં 30000 MT લિક્વિડ મેડિકલ ઓક્સિજનની સપ્લાયનો વિક્રમ સર્જ્યો
Details: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726756
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયની તરફથી કોવિડ-19 પરિયોજનાઓમાં મદદ કરવામાં આવીઃ હોસ્પિટલોનો વિસ્તાર
Details: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726726
ભારત માટે પ્રોજેક્ટ O2
Details:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726727
પાવરગ્રિડની સમગ્ર દેશમાં કોવિડ રસીકરણ ડ્રાઈવ યથાવત્
Details:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726567
પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે સાગર જિલ્લાના બીનામાં 200 ઓક્સિજન યુક્ત બેડવાળી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કર્યુ
Details: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726568
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726832)
Visitor Counter : 193