પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ગાંધી જયંતી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા

પોસ્ટેડ ઓન: 02 OCT 2020 8:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1661158) મુલાકાતી સંખ્યા : 220