પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતીઓને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 MAY 2020 11:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ અંગે ગુજરાતના લોકો ને શુભેચ્છા પાઠવી

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે  “ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !”

 

 

GP/DS

 


(रिलीज़ आईडी: 1619939) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam