વહાણવટા મંત્રાલય
પોર્ટુગલ, ભારત સરકારના વહાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા
ગુજરાતના લોથલમાં એક વૈશ્વિક કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે
Posted On:
14 FEB 2020 4:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી, 2020
આજે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થવાની સાથે, પોર્ટુગલના સહયોગથી ગુજરાતના લોથલ ખાતે એક વૈશ્વિક કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનવાનો માર્ગ મોકળો બની ગયો છે.
નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અંગેના સમજૂતી કરાર થી લોથલ બંને દેશો વચ્ચેના સહકારથી મેરીટાઇમ હેરિટેજ વારસાના પ્રદર્શનનો માર્ગ બનશે. NMHC પ્રાચીનથી આધુનિક સમય સુધીના બધા જ વૈવિધ્યસભર અને સમૃદ્ધ ચીજ વસ્તુઓનું એકત્રીકરણ કરશે. તે લોકો સુધી પહોંચશે અને ભારતના સમૃદ્ધ મેરીટાઇમ હેરિટેજ વિશે તેમને જાગૃત કરશે.
DK/SD/DS/GP
(Release ID: 1603218)
Visitor Counter : 182