મંત્રીમંડળ સચિવાલય
નીતિ આયોગનું પુનર્ગઠન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
06 JUN 2019 7:45PM by PIB Ahmedabad
સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ) આયોગનું નીચે મુજબનાં પુનર્ગઠનને મંજૂરી આપી છેઃ
1. અધ્યક્ષ પ્રધાનમંત્રી
2. ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર
3. પૂર્ણકાલિન સભ્યો (i) શ્રી વી કે સારસ્વત
(ii) પ્રૉફેસર રમેશ ચંદ
(iii) ડૉ. વી કે પૉલ
4. હોદ્દાની રૂએ સભ્યો (1) શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
(2) શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
(3) શ્રીમતી નિર્મલા સીતારામન, નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી
(4) શ્રી નરેન્દ્ર સિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, પંચાયતી રાજ મંત્રી
5. વિશેષ આમંત્રિતો
(1) શ્રી નીતિન જયરામ ગડકરી, માર્ગ અને પરિવરન તથા રાજમાર્ગ મંત્રી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
(2) શ્રી થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી
(3) શ્રી પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
(4) શ્રી રાવ ઇન્દરજિત સિંઘ, સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આયોજન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
DK/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1573639)
आगंतुक पटल : 274