પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરોઝ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવી

Posted On: 21 MAR 2019 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર દેશને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, નવરોઝ મુબારક! શાંતિ અને સમૃદ્ધિયુક્ત વર્ષ માટે પ્રાર્થના. સૌ ખુશ રહો અને સારું આરોગ્ય પ્રાપ્ત કરો.

 

RP



(Release ID: 1569226) Visitor Counter : 145