મંત્રીમંડળ

મંત્રીમંડળે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (સુધારો) અધિનિયમ, 2019ને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 28 FEB 2019 10:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (સુધારો) અધિનિયમ, 2019 ખરડાને મંજૂરી આપી છે, જેમાં સેન્ટ્રલ કાઉન્સિલની પુનઃરચનાનો હાલનો એક વર્ષનો સમયગાળો છે તે લંબાવીને બે વર્ષ કરવાની માંગણી કરવામાં આવી છે, જેથી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હોમિયોપેથીના કાર્યો કરવા માટે અને સત્તાનો ઉપયોગ કરવા માટે 17 મે 2019ની અસરથી બોર્ડ ઑફ ગવર્નર્સનો સમયગાળો પણ આગામી એક વર્ષ માટે લંબાવી શકાય.

 

RP


(रिलीज़ आईडी: 1566844) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Bengali , Tamil