પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુ-30એમકેઆઇમાંથી બ્રહ્મોસ એએલસીએમનાં પ્રથમ સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરી

Posted On: 22 NOV 2017 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુ-30એમકેઆઈ ફાઇટર વિમાનમાંથી બ્રહ્મોસ એએલસીએમ (એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ)નાં પ્રથમ સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ આ નોંધપાત્ર સફળતા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સુ-30એમકેઆઇમાંથી બ્રહ્મોસ એએલસીએમનાં પ્રથમ સફળ પરીક્ષણ પર આનંદ થયો છે. આ મહત્ત્વપૂર્ણ સફળતા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન.

NP/J.Khunt/GP/RP


(Release ID: 1510564) Visitor Counter : 95


Read this release in: English , Tamil , Kannada