રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ત્રણ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા

પોસ્ટેડ ઓન: 19 NOV 2026 1:50PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(19 નવેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં ગ્રીસ, સ્પેન અને નેપાળના રાજદૂતો પાસેથી તેમના ઓળખપત્રો સ્વીકાર્યા.

જે રાજદૂતોએ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા તેઓ નીચે મુજબ છે:

1. મહામહિમ શ્રી જ્યોર્જિયોસ પેટમેઝાકિસ, ગ્રીસના રાજદૂત

2. મહામહિમ શ્રી આલ્ફ્રેડો માર્ટિનેઝ સેરાનો, સ્પેનના રાજદૂત

3. મહામહિમ ડૉ. નિશ્ચલ નાથ પાંડે, નેપાળના રાજદૂત

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2338394) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Nepali , हिन्दी , Bengali