પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી, દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 08 NOV 2026 8:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને દિવાળીના શુભ અવસરે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

એક્સ (X) પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું;

“પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. દિવાળીના પાવન અવસરે તેમને શુભકામનાઓ પાઠવી.

@ramnathkovind”

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2334199) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi