કેન્દ્રીય જાહેર સેવા આયોગ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સપ્ટેમ્બર, 2026ના મહિના માટે ભરતીના પરિણામો જાહેર કર્યા
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 12:16PM by PIB Ahmedabad
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સપ્ટેમ્બર, 2026ના મહિના દરમિયાન નીચે મુજબના ભરતીના કેસોને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને ટપાલ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ખેદ સાથે જણાવવાનું કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા અથવા આ પદ માટે તેમની ભલામણ કરવી શક્ય બન્યું નથી.
પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો: -
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2325796)
મુલાકાતી સંખ્યા : 21