વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) દ્વારા રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન (RDI) સ્કીમ હેઠળ કૉલ ફોર પ્રપોઝલ બંધ કરવા અંગે સ્પષ્ટતા

પોસ્ટેડ ઓન: 01 OCT 2026 1:05PM by PIB Ahmedabad

ગઈકાલે (30 સપ્ટેમ્બર) પ્રકાશિત થયેલા કેટલાક મીડિયા અહેવાલમાં ટીડીબી (TDB) દ્વારા આરડીઆઈ (RDI) કૉલ બંધ કરવા પાછળ ભંડોળની અછતને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું છે તે સત્ય નથી. ટીડીબીએ તેની વેબસાઇટ પર અધિસૂચિત કર્યા મુજબ માત્ર "વહીવટી કારણોસર" જ ચાલુ કૉલ બંધ કર્યો છે. પ્રોજેક્ટ પ્રપોઝલ્સનો ભારી પ્રવાહ આવવાને કારણે, ટીડીબીએ "વિરામ" લેવાનો નિર્ણય કર્યો છે અને હાલ પૂરતો કૉલ બંધ કર્યો છે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી મળેલા તમામ પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન પછી ટૂંક સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ કમિટી (IC) અને ટીડીબી મૂલ્યાંકન પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે.

ઈટીઈને વિતરણ કરવા માટે ભંડોળની બિલકુલ અછત નથી.

ડીએસટી/એએનઆરએફ ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવા અન્ય ઘણા એસએલએફએમ સોંપવાની પ્રક્રિયામાં છે.
SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2317558) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी