ચૂંટણી આયોગ
ભારતના ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં SIR તારીખો લંબાવી
પોસ્ટેડ ઓન:
30 SEP 2026 9:14PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચની એક બેઠક આજે સાંજે 4.30 વાગ્યે નિર્વાચન સદન, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો ડૉ. એસ. એસ. સંધૂ અને ડૉ. વિવેક જોશી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં SIR તારીખો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુધારેલું સમયપત્રક નીચે મુજબ છે:
|
રાજ્ય
|
નોટિસનો તબક્કો/દાવાઓ અને વાંધાઓનો નિકાલ
|
આખરી પ્રકાશન
|
|
આંધ્રપ્રદેશ
|
31.07.2026 થી 10.10.2026
|
16.10.2026
|
|
મેઘાલય
|
-
|
26.10.2026
|
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2317364)
મુલાકાતી સંખ્યા : 17