સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

જુલાઈ 2026ના અંતે ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન ડેટાના મુખ્ય અંશો

પોસ્ટેડ ઓન: 28 AUG 2026 1:35PM by PIB Ahmedabad

વિગત

વાયરલેસ*

વાયરલાઈન

કુલ (વાયરલેસ+ વાયરલાઈન)

M2M સેલ્યુલર મોબાઈલ કનેક્શન્સ સાથેના બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ (મિલિયન)

1,046.34

48.14

1,094.48

M2M સેલ્યુલર મોબાઈલ કનેક્શન્સ વગરના બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ (મિલિયન)

957.58

48.14

1,005.72

શહેરી ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ (મિલિયન)

753.86

42.82

796.68

જુલાઈ 2026માં ચોખ્ખો ઉમેરો (મિલિયન)

4.48

0.15

4.62

માસિક વૃદ્ધિ દર

0.60%

0.34%

0.58%

ગ્રામીણ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ (મિલિયન)

552.40

5.19

557.59

જુલાઈ 2026માં ચોખ્ખો ઉમેરો (મિલિયન)

1.54

0.04

1.58

માસિક વૃદ્ધિ દર

0.28%

0.76%

0.28%

કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ (મિલિયન)

1306.27

48.01

1354.28

જુલાઈ 2026માં ચોખ્ખો ઉમેરો (મિલિયન)

6.02

0.19

6.20

માસિક વૃદ્ધિ દર

0.46%

0.39%

0.46%

શહેરી સબ્સ્ક્રાઇબર્સનો હિસ્સો

57.71%

89.19%

58.83%

ગ્રામીણ સબ્સ્ક્રાઇબર્સનો હિસ્સો

42.29%

10.81%

41.17%

M2M સેલ્યુલર મોબાઈલ કનેક્શન્સ સાથેની એકંદર ટેલિ-ડેન્સિટી@

91.33%

3.36%

94.68%

શહેરી ટેલિ-ડેન્સિટી@

145.84%

8.28%

154.12%

ગ્રામીણ ટેલિ-ડેન્સિટી@

60.48%

0.57%

61.05%

M2M સેલ્યુલર મોબાઈલ કનેક્શન્સ વગરની ટેલિ-ડેન્સિટી@

81.70%

3.36%

85.06%

  1. જુલાઈ 2026ના મહિનામાં, 15.98 મિલિયન સબ્સ્ક્રાઇબર્સે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) માટેની તેમની વિનંતીઓ રજૂ કરી હતી.
  2. જુલાઈ 2026માં સક્રિય વાયરલેસ (મોબાઈલ) સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા (પીક VLR# ની તારીખે) 1204.01 મિલિયન હતી.

____________________________________________________________________________________________________________________________________________________

નોંધ: વાયરલેસ સબ્સ્ક્રાઇબર બેઝમાં વાયરલેસ મોબાઈલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ (M2M સેલ્યુલર મોબાઈલ કનેક્શન્સ સહિત) અને FWA સબ્સ્ક્રાઇબર્સનો સમાવેશ થાય છે. @ લાઈ 2020માં પ્રકાશિત 'રિપોર્ટ ઓફ ધ ટેકનિકલ ગ્રુપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઈન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2011 - 2036' માંથી વસ્તીના પ્રક્ષેપણના આધારે ટેલિ-ડેન્સિટીની ગણતરી કરવામાં આવી છે.

VLR એ વિઝિટર લોકેશન રજિસ્ટરનું ટૂંકું નામ છે. વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) માટે પીક VLR ની તારીખો વિવિધ સર્વિસ એરિયામાં અલગ અલગ હોઈ શકે છે.

આ પ્રેસ રિલીઝમાં માહિતી TRAIને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા પર આધારિત છે.

સંપૂર્ણ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2304183) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी