વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

સેવાઓ માટે કામચલાઉ અંદાજ


ઉત્પાદક ભાવ સૂચકાંક (મૂળભૂત વર્ષ 2022-23)

નાણાંકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સેવા ઉત્પાદક ભાવ સૂચકાંકો (આધાર વર્ષ 2022-23)ના કામચલાઉ અંદાજો અને નાણાંકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા માટેના અંતિમ સૂચકાંક

प्रविष्टि तिथि: 24 AUG 2026 12:00PM by PIB Ahmedabad

નાણાકીય વર્ષ 2026-27ના Q1 માટે સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડીસીસના પ્રોવિઝનલ એસ્ટીમેટ્સ અને નાણાકીય વર્ષ 2025-26ના Q4 માટે ફાઇનલ એસ્ટીમેટ્સ નીચે મુજબ છે: -

ક્રમ

 

સર્વિસ PPI

Q4: 2025-26 (F)

Q1: 2026-27 (P)

1.

સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

91.7

89.9

2.(a)

બેંકિંગ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

100.5

100.9

2.(b)

બેંકિંગ સર્વિસ કોન્ટ્રિબ્યુશન ઇન્ડેક્સ

131.5

134.8

3.

મેનેજમેન્ટ ઓફ પેન્શન ફંડ્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

103.8

113.3

4.

ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

102.9

102.9

5.

ટેલિકોમ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

112.2

112.2

6.

રેલવે સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

103.3

103.4

6.(a)

રેલવે ફ્રેટ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

103.2

103.3

6.(b)

રેલવે પેસેન્જર સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

103.5

103.5

7.

એર (પેસેન્જર) સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

106.9

126.4

(P)-પ્રોવિઝનલ, (F)-ફાઇનલ

નોંધ: ઉપરોક્ત સેવાઓને વજન (Weights) ફાળવવામાં આવ્યા નથી કારણ કે આ સેવાઓ સમગ્ર સેવા ક્ષેત્રને આવરી લેતી નથી. જો કે, જે તે સેવાઓનો PPI મેળવવા માટે નાણાકીય વર્ષ 2022-23ના ડેટાનો ઉપયોગ કરીને દરેક સેવા હેઠળ સબ-સર્વિસ સ્તરના વજનની ગણતરી કરવામાં આવી છે.

  1. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળા માટે સાત સેવાઓના સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડીસીસ (આધાર વર્ષ 2022-23) અને વર્ષ-દર-વર્ષ (YoY) ફુગાવાનો દર એનેક્સર ખાતે આપવામાં આવ્યો છે.
  2. નાણાકીય વર્ષ 2023-24ના Q1 થી નાણાકીય વર્ષ 2026-27ના Q1 સુધીના ત્રિમાસિક સર્વિસ PPIs (https://eaindustry.nic.in/download_data_2223.asp) પર ઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ 2026-27ના Q2 માટે સાત સેવાઓ માટેના સર્વિસ PPIs બુધવાર, 25મી નવેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

એનેક્સર

છેલ્લા ચાર ત્રિમાસિક ગાળા માટે સર્વિસ PPIs (આધાર વર્ષ 2022-23

ક્રમ

સર્વિસ PPI

Q2: 2025-26 (F)

Q3: 2025-26 (F)

Q4: 2025-26 (F)

Q1: 2026-27 (P)

1.

સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

92.4

89.2

91.7

89.9

2.(a)

બેંકિંગ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

103.6

102.2

100.5

100.9

2.(b)

બેંકિંગ સર્વિસ કોન્ટ્રિબ્યુશન ઇન્ડેક્સ

129.7

132.0

131.5

134.8

3.

મેનેજમેન્ટ ઓફ પેન્શન ફંડ્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

108.4

106.3

103.8

113.3

4.

ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

102.7

102.0

102.9

102.9

5.

ટેલિકોમ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

111.6

112.2

112.2

112.2

6.

રેલવે સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

101.3

102.6

103.3

103.4

6.(a)

રેલવે ફ્રેટ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

101.3

103.2

103.2

103.3

6.(b)

રેલવે પેસેન્જર સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

101.3

101.3

103.5

103.5

7.

એર (પેસેન્જર) સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

94.3

107.3

106.9

126.4

(P)-પ્રોવિઝનલ, (F)-ફાઇનલ

સર્વિસ PPIs (આધાર વર્ષ 2022-23) માટે છેલ્લા ચાર ત્રિમાસિક ગાળા માટે વર્ષ-દર-વર્ષ ફુગાવાનો દર

ક્રમ

સર્વિસ PPI

Q2: 2025-26 (F)

Q3: 2025-26 (F)

Q4: 2025-26 (F)

Q1: 2026-27 (P)

1.

સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

-5.81

-4.80

0.55

-1.32

2.(a)

બેંકિંગ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

-2.81

-4.31

-4.10

-3.35

2.(b)

બેંકિંગ સર્વિસ કોન્ટ્રિબ્યુશન ઇન્ડેક્સ

2.13

2.56

3.30

6.90

3.

મેનેજમેન્ટ ઓફ પેન્શન ફંડ્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

1.59

-0.56

-0.76

5.20

4.

ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

0.10

-3.04

0.68

0.98

5.

ટેલિકોમ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

0.45

0.99

0.99

0.72

6.

રેલવે સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

-0.20

0.49

1.18

1.27

6.(a)

રેલવે ફ્રેટ સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

-0.88

0.00

0.00

0.10

6.(b)

રેલવે પેસેન્જર સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

1.30

1.30

3.50

3.50

7.

એર (પેસેન્જર) સર્વિસ પ્રાઇસ ઇન્ડેક્સ

-

-

-

31.94

 

(P)-પ્રોવિઝનલ, (F)-ફાઇનલ

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(रिलीज़ आईडी: 2302628) आगंतुक पटल : 18