પોસ્ટેડ ઓન:
17 AUG 2026 1:29PM by PIB Ahmedabad
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOMaharashtra"
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com