આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

જુલાઈ, 2026 માટે આધાર વર્ષ 2024=100 પર ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ની પ્રેસ રિલીઝ

प्रविष्टि तिथि: 12 AUG 2026 4:00PM by PIB Ahmedabad

I. મુખ્ય આંકડા

રાષ્ટ્રીય સ્તરના સૂચકાંક

જુલાઈ, 2025ની સરખામણીએ જુલાઈ, 2026 ના મહિના માટે આધાર વર્ષ 2024 સાથે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત વર્ષ-દર-વર્ષ ફુગાવાનો દર 4.45% (પ્રોવિઝનલ) છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સંગત ફુગાવાના દર અનુક્રમે 4.84% અને 3.96% છે.

જુલાઈ, 2026 (પ્રોવિઝનલ) અને જૂન, 2026 (ફાઇનલ):

વિગત

જુલાઈ, 2026 (ગ્રામીણ)

જુલાઈ, 2026 (શહેરી)

જુલાઈ, 2026 (સંયુક્ત)

જૂન, 2026 (ગ્રામીણ)

જૂન, 2026 (શહેરી)

જૂન, 2026 (સંયુક્ત)

ફુગાવો (%)

           

CPI (સામાન્ય)

4.84

3.96

4.45

4.74

3.93

4.38

CFPI

5.79

5.05

5.52

5.45

5.09

5.32

સૂચકાંક (Index)

           

CPI (સામાન્ય)

108.34

107.45

107.94

107.24

106.69

107.00

CFPI

109.21

109.70

109.39

106.83

107.72

107.15

ખાદ્ય ફુગાવો: - જુલાઈ, 2025 ની સરખામણીએ જુલાઈ, 2026 ના મહિના માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) પર આધારિત વર્ષ-દર-વર્ષ ફુગાવાનો દર 5.52% (પ્રોવિઝનલ) છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સંગત ફુગાવાના દર અનુક્રમે 5.79% અને 5.05% છે.

હાઉસિંગ ફુગાવો: - જુલાઈ, 2026 ના મહિના માટે વર્ષ-દર-વર્ષ હાઉસિંગ ફુગાવાનો દર 2.22% (પ્રોવિઝનલ) છે અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારો માટે સંગત ફુગાવાના દર અનુક્રમે 2.80% અને 2.01% છે.

રાષ્ટ્રીય સ્તરે, જુલાઈ, 2026 ના મહિના માટે સંયુક્ત ક્ષેત્રમાં વિભાગવાર ફુગાવો નીચેના ગ્રાફ પરથી જોઈ શકાય છે-

જુલાઈ, 2026 માં ઓલ ઈન્ડિયા સંયુક્ત સ્તરે ઓછા ફુગાવા વાળી ટોચની 5 મુખ્ય ચીજવસ્તુઓ નીચેના કોષ્ટકમાં આપેલ છે:

ક્રમ

વસ્તુ

વજન

ફુગાવો (%) જૂન, 2026

ફુગાવો (%) જુલાઈ, 2026

1

બટાટા

0.7549

-20.34

-16.56

2

મોટર કાર અને જીપ

0.4665

-6.89

-6.72

3

ભીંડા

0.2488

5.54

-5.52

4

વટાણા

0.1254

-9.67

-5.27

5

ટામેટાં

0.4961

31.92

-4.59

જુલાઈ, 2026 માં ઓલ ઈન્ડિયા સંયુક્ત સ્તરે ઊંચા ફુગાવા વાળી ટોચની 5 મુખ્ય ચીજવસ્તુઓ નીચેના કોષ્ટકમાં આપેલ છે:

ક્રમ

વસ્તુ

વજન

ફુગાવો (%) જૂન, 2026

ફુગાવો (%) જુલાઈ, 2026

1

ચાંદીના ઘરેણાં

0.3127

133.24

109.84

2

આદુ

0.2556

50.41

83.62

3

લસણ

0.3738

17.93

35.36

4

સોના/હીરા/પ્લેટિનમના ઘરેણાં

0.6230

36.81

32.98

5

ડુંગળી

0.7006

4.73

22.54

રાજ્ય સ્તરના સૂચકાંક

જુલાઈ, 2026 માં સૌથી વધુ ફુગાવો ધરાવતા ટોચના પાંચ રાજ્યો (વસ્તી ગણતરી 2011 મુજબ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા) નીચે મુજબ છે-

આધાર 2024=100 ના CPI માટે જૂન 2026 (ફાઇનલ) ના આંકડા

આધાર વર્ષ 2024 સાથે જૂન 2026 (ફાઇનલ) ના મહિના માટે ઓલ ઈન્ડિયા CPI, CFPI અને સંગત ફુગાવાના દર નીચે મુજબ આપવામાં આવ્યા છે-

આધાર 2024=100 પર જૂન, 2026 (ફાઇનલ):

વિગત

ગ્રામીણ

શહેરી

સંયુક્ત

ફુગાવો (%)

     

CPI (સામાન્ય)

4.74

3.93

4.38

CFPI

5.45

5.09

5.32

સૂચકાંક (Index)

     

CPI (સામાન્ય)

107.24

106.69

107.00

CFPI

106.83

107.72

107.15

પ્રતિભાવ દર- MoSPI ના NSO ના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ક્ષેત્રીય કર્મચારીઓ દ્વારા સાપ્તાહિક રોસ્ટર પર વ્યક્તિગત મુલાકાતો મારફતે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પસંદગીના 1407 શહેરી બજારો (ઓનલાઈન બજારો સહિત) અને 1465 ગામડાઓમાંથી રિયલ ટાઇમ ભાવ ડેટા એકત્રિત કરવામાં આવે છે. જુલાઈ 2026 દરમિયાન, ગ્રામીણ અને શહેરી બંને બજારોમાં પ્રતિભાવ દર 100% હતો.

ઓગસ્ટ 2026 માટેનો CPI 14 સપ્ટેમ્બર, 2026 (સોમવાર) અથવા 14મી તારીખે રજા હોવાના કિસ્સામાં પછીના કામકાજના દિવસે બહાર પાડવામાં આવશે.

જુલાઈ 2026 માટેના રાજ્ય અને વસ્તુવાર સૂચકાંક MoSPI ના eSankhyiki પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે- https://esankhyiki.mospi.gov.in/

પોર્ટલ પર ઉપલબ્ધ રાજ્ય-સ્તરના વસ્તુ સૂચકાંકનું અર્થઘટન અને ઉપયોગ સાવચેતીપૂર્વક થવો જોઈએ, કારણ કે કેટલીક વસ્તુઓ માટેના સૂચકાંક ભાવ અવતરણોના નાના સેમ્પલનો ઉપયોગ કરીને સંકલિત કરવામાં આવ્યા હોઈ શકે છે.

તમામ સ્તરે સૂચકાંક અને ફુગાવાના દર રાઉન્ડિંગ ઓફ કર્યા વિના વાસ્તવિક સૂચકાંક મૂલ્યોનો ઉપયોગ કરીને સંકલિત કરવામાં આવે છે. જો કે, પ્રકાશિત થતા સૂચકાંક દશાંશ પછી બે સ્થાન સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તેથી, ઉચ્ચ-સ્તરના સૂચકાંક જો પ્રકાશિત આંકડા પરથી ગણવામાં આવે તો તેમાં નજીવો તફાવત જોવા મળી શકે છે.

પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ માટે ભાવ રિપોર્ટિંગનો સંદર્ભ સમયગાળો સંબંધિત મહિનાની 15મી તારીખ છે.

IV. એનેક્શર્સ (પરિશિષ્ટ)

પરિશિષ્ટ

શિર્ષક

I

જુલાઈ, 2026 (પ્રોવિઝનલ) માટે ઓલ ઈન્ડિયા સામાન્ય (ગ્રામીણ, શહેરી અને સંયુક્ત) વિભાગવાર સૂચકાંક અને ફુગાવો

II

જુલાઈ, 2026 (પ્રોવિઝનલ) માટે ઓલ ઈન્ડિયા સામાન્ય (ગ્રામીણ, શહેરી અને સંયુક્ત) જૂથવાર સૂચકાંક અને ફુગાવો

III

જુલાઈ, 2026 (પ્રોવિઝનલ) માં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વાર સામાન્ય સૂચકાંક અને ફુગાવો

IV

ઓલ ઈન્ડિયા સંયુક્ત (સામાન્ય) સ્તરનો સૂચકાંક અને ફુગાવો

***

Annexure- I

All India General (Rural, Urban and Combined) division wise indices and inflation for July, 2026 (Provisional)

Division code

Division name

Index

Inflation

Rural

Urban

Comb.

Rural

Urban

Comb.

(i)

(ii)

(iii)

(iv)

(v)

(vi)

(vii)

(viii)

01

Food and beverages

108.97

109.33

109.10

5.53

4.75

5.24

02

Paan, tobacco and intoxicants

108.07

108.42

108.18

4.55

5.32

4.79

03

Clothing and footwear

109.47

106.80

108.45

3.97

2.41

3.38

04

Housing, water, electricity, gas and other fuels

104.61

103.40

103.85

2.47

1.98

2.16

05

Furnishings, household equipment and routine household maintenance

105.62

104.66

105.21

2.79

1.88

2.40

06

Health

104.49

105.15

104.75

1.33

1.37

1.34

07

Transport

105.73

105.51

105.63

4.49

4.37

4.43

08

Information and communication

104.55

103.89

104.26

0.76

0.46

0.63

09

Recreation, sport and culture

104.94

104.04

104.49

2.00

1.28

1.64

10

Education services

107.17

109.51

108.58

2.83

4.17

3.64

11

Restaurants and accommodation services

112.04

113.24

112.68

7.77

7.68

7.72

13

Personal care, social protection and miscellaneous goods and services

124.28

122.50

123.51

15.57

13.74

14.77

 

All India

108.34

107.45

107.94

4.84

3.96

4.45

Note: Comb.: Combined

 

Annexure- II

All India General (Rural, Urban and Combined) group wise indices and inflation for July, 2026 (provisional)

S.No.

Group code

Group name

Index

Inflation

Rural

Urban

Comb.

Rural

Urban

Comb.

     (i)

(ii)

(iii)

(iv)

(v)

(vi)

(vii)

(viii)

(ix)

  1.  

01.1

Food

109.21

109.70

109.39

5.79

5.05

5.52

  1.  

01.2

Beverages

103.85

103.42

103.66

0.13

-0.08

0.04

  1.  

01.3

Services for processing primary goods for food

108.42

108.78

108.52

3.50

3.50

3.50

  1.  

02.1

Alcoholic beverages

107.29

106.05

106.89

2.50

2.03

2.35

  1.  

02.3

Paan and tobacco

108.78

110.88

109.39

6.43

8.81

7.12

  1.  

03.1

Clothing

109.95

107.47

109.01

4.29

2.92

3.78

  1.  

03.2

Footwear

106.33

102.61

104.87

1.80

-0.88

0.75

  1.  

04.1

Actual rental payments made for housing

104.08

103.50

103.63

2.61

1.96

2.11

  1.  

04.3

Maintenance, repair and security of the dwelling

107.31

106.62

107.06

3.54

3.18

3.40

  1.  

04.4

Water supply and miscellaneous services relating to the dwelling

102.02

102.88

102.62

1.09

1.23

1.18

  1.  

04.5

Electricity, gas and other fuels

104.43

102.36

103.61

2.14

1.85

2.02

  1.  

05.1

Furniture, furnishings, and loose carpets

107.95

106.48

107.38

3.92

2.97

3.56

  1.  

05.2

Household textiles

107.90

105.44

106.98

3.69

1.61

2.91

  1.  

05.3

Household appliances

105.66

103.26

104.54

2.94

0.96

2.02

  1.  

05.4

Glassware, tableware and household utensils

110.51

107.87

109.50

5.82

3.70

5.01

  1.  

05.5

Tools and equipment for house and garden

98.98

99.35

99.10

-1.30

0.35

-0.76

  1.  

05.6

Goods and services for routine household maintenance

104.10

104.48

104.27

1.94

1.77

1.87

  1.  

06.1

Medicines and health products

105.35

105.16

105.28

1.51

0.86

1.26

  1.  

06.2

Outpatient care services

102.61

105.21

103.67

1.00

2.42

1.58

  1.  

06.3

Inpatient care services

103.59

106.21

104.68

0.93

2.46

1.57

  1.  

06.4

Other health services

102.91

103.98

103.31

1.02

1.63

1.25

  1.  

07.1

Purchase of vehicles

99.17

97.96

98.56

-4.30

-4.45

-4.37

  1.  

07.2

Operation of personal transport equipment

107.39

107.43

107.41

7.35

7.37

7.36

  1.  

07.3

Passenger transport services

105.24

105.60

105.39

2.81

3.01

2.90

  1.  

07.4

Transport services for goods

107.83

108.13

108.01

7.55

7.91

7.77

  1.  

08.1

Information and communication equipment

101.74

100.51

101.17

2.51

1.08

1.86

  1.  

08.3

Information and communication services

105.30

104.89

105.12

0.31

0.29

0.30

  1.  

09.1

Recreational durables

97.97

101.31

100.31

-2.39

-0.40

-0.99

  1.  

09.2

Other recreational goods

107.07

106.90

107.00

3.32

2.77

3.09

     (i)

(ii)

(iii)

(iv)

(v)

(vi)

(vii)

(viii)

(ix)

  1.  

09.3

Garden products and pets

110.99

109.76

110.33

1.82

2.87

2.37

  1.  

09.4

Recreational services

106.52

102.28

103.97

4.65

0.90

2.40

  1.  

09.5

Cultural goods

103.73

105.98

104.85

2.20

2.40

2.30

  1.  

09.6

Cultural services

104.95

105.42

105.24

2.72

2.11

2.35

  1.  

09.7

Newspapers, books and stationery

103.10

102.68

102.91

0.97

0.58

0.79

  1.  

10.1

Early childhood and primary education

109.56

110.87

110.37

3.71

4.58

4.25

  1.  

10.2

Secondary education

108.88

111.35

110.46

3.85

4.59

4.33

  1.  

10.4

Higher education

103.28

108.22

106.48

1.31

4.71

3.52

  1.  

10.5

Education not defined by level

103.75

104.31

104.03

1.29

1.75

1.52

  1.  

11.1

Food and beverage serving services

112.09

113.27

112.72

7.80

7.71

7.75

  1.  

11.2

Accommodation services

103.91

106.02

104.86

1.95

2.80

2.33

  1.  

13.1

Personal care

105.75

106.29

105.98

2.25

2.22

2.24

  1.  

13.2

Other personal effects

174.11

164.07

169.66

46.57

39.69

43.54

  1.  

13.9

Other services

103.88

102.74

103.43

2.09

1.24

1.76

Note: Comb.: Combined

 

 

 

Annexure-III

State/UT wise general index and inflation in July, 2026 (Provisional)

S.No.

 

State/UT

CPI

Inflation

 

 

Rural

Urban

Combined

Rural

Urban

Combined

 

(i)

(ii)

(iii)

(iv)

(v)

(vi)

(vii)

(viii)

 

  1.  

Andaman And Nicobar Islands

111.13

107.44

109.32

4.99

3.26

4.15

 

  1.  

Andhra Pradesh

107.81

107.55

107.71

6.13

5.09

5.72

 

  1.  

Arunachal Pradesh

105.13

105.09

105.12

2.48

2.80

2.56

 

  1.  

Assam

106.03

104.45

105.71

3.74

2.53

3.49

 

  1.  

Bihar

107.01

105.86

106.85

3.72

2.84

3.59

 

  1.  

Chandigarh*

 

108.04

108.04

 

4.30

4.30

 

  1.  

Chhattisgarh

105.88

105.04

105.59

3.84

2.46

3.37

 

  1.  

Goa

106.27

106.30

106.29

2.87

3.62

3.35

 

  1.  

Gujarat

107.42

107.11

107.23

4.22

3.87

4.01

 

  1.  

Haryana

108.52

107.52

108.02

4.29

3.37

3.83

 

  1.  

Himachal Pradesh

107.67

108.70

107.83

3.45

4.63

3.63

 

  1.  

Jammu And Kashmir

107.94

107.22

107.74

3.74

4.22

3.87

 

  1.  

Jharkhand

107.41

105.51

106.76

3.91

2.72

3.50

 

  1.  

Karnataka

108.99

107.85

108.41

5.42

4.37

4.89

 

  1.  

Kerala

110.75

108.42

109.46

4.91

3.27

4.01

 

  1.  

Ladakh

108.88

106.88

108.38

5.55

4.03

5.17

 

  1.  

Lakshadweep

106.95

108.30

107.93

3.40

3.16

3.22

 

  1.  

Madhya Pradesh

108.77

107.91

108.43

5.12

4.58

4.91

 

  1.  

Maharashtra

108.89

106.93

107.70

4.95

3.54

4.09

 

  1.  

Manipur

104.14

104.92

104.39

3.42

2.40

3.09

 

  1.  

Meghalaya

105.90

104.94

105.65

2.31

2.33

2.31

 

  1.  

Mizoram

105.07

103.60

104.23

2.27

1.52

1.84

 

  1.  

Nagaland

106.61

104.52

105.81

2.82

2.82

2.82

 

  1.  

NCT of Delhi

105.89

105.36

105.38

4.12

2.65

2.68

 

  1.  

Odisha

107.35

106.28

107.06

5.12

4.02

4.83

 

  1.  

Puducherry

109.56

109.09

109.24

5.76

5.26

5.41

 

  1.  

Punjab

109.54

108.10

108.87

4.63

3.71

4.21

 

  1.  

Rajasthan

109.15

107.89

108.70

5.36

3.84

4.82

 

  1.  

Sikkim

108.21

107.55

107.98

4.86

4.07

4.59

 

  1.  

Tamil Nadu

108.81

108.74

108.77

5.59

5.31

5.44

 

  1.  

Telangana

110.56

109.69

110.06

6.86

5.92

6.32

 

  1.  

The Dadra And Nagar Haveli And Daman And Diu

108.00

108.05

108.04

3.49

4.22

4.03

 

  1.  

Tripura

104.55

104.75

104.59

2.11

3.04

2.32

 

  1.  

Uttar Pradesh

108.92

107.58

108.50

5.25

3.62

4.74

 

  1.  

Uttarakhand

109.41

106.75

108.44

4.66

3.43

4.21

 

  1.  

West Bengal

107.39

106.76

107.11

4.20

3.50

3.89

 

*: No rural market in Chandigarh

Annexure-IV

All India Combined (General) level index and inflation

Month

Index

Inflation (%)

Rural

Urban

Combined

Rural

Urban

Combined

(i)

(ii)

(iii)

(iv)

(v)

(vi)

(vii)

Jan-25

101.81

101.49

101.67

 

 

 

Feb-25

101.33

101.30

101.32

 

 

 

Mar-25

101.34

101.47

101.39

 

 

 

Apr-25

101.49

101.71

101.58

 

 

 

May-25

101.78

102.06

101.90

 

 

 

Jun-25

102.39

102.66

102.51

 

 

 

Jul-25

103.34

103.36

103.35

 

 

 

Aug-25

103.84

103.60

103.74

 

 

 

Sep-25

103.80

103.66

103.74

 

 

 

Oct-25

103.85

103.61

103.74

 

 

 

Nov-25

104.16

103.83

104.01

 

 

 

Dec-25

104.19

103.98

104.10

 

 

 

Jan-26

104.59

104.28

104.45

2.73

2.75

2.74

Feb-26

104.74

104.36

104.57

3.37

3.02

3.21

Mar-26

105.02

104.62

104.84

3.63

3.11

3.40

Apr-26

105.28

104.92

105.12

3.74

3.16

3.48

May-26

106.11

105.66

105.91

4.25

3.53

3.93

June-26

107.24

106.69

107.00

4.74

3.93

4.38

July-26*

108.34

107.45

107.94

4.84

3.96

4.45

*Index and Inflation for the month of July 2026 are provisional.

Click here to see PDF.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2298615) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Kannada