ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 26 APR 2026 2:01PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ 27 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે.

 

SM/BS/GP/JT


(रिलीज़ आईडी: 2255663) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi