લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

લોકસભા અધ્યક્ષે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 20 MAR 2026 5:50PM by PIB Ahmedabad

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી છે.
તેમના સંદેશમાં, શ્રી બિરલાએ કહ્યું છે કે,
"દરેકને આનંદમય અને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ. આ તહેવાર સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
ઈદ મુબારક".

SM/DK/JD


(रिलीज़ आईडी: 2243107) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR