વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક (આધાર વર્ષ: 2011-12=100) ફેબ્રુઆરી, 2026 માટે
પોસ્ટેડ ઓન:
20 MAR 2026 5:00PM by PIB Ahmedabad
ફેબ્રુઆરી, 2025ના સૂચકાંકની તુલનામાં ફેબ્રુઆરી, 2026માં આઠ મુખ્ય ઉદ્યોગોનો સંયુક્ત સૂચકાંક (ICI) 2.3 ટકા (કામચલાઉ) વધ્યો છે. ફેબ્રુઆરી, 2026માં સિમેન્ટ, સ્ટીલ, ખાતર, કોલસો અને વીજળીના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાર્ષિક સૂચકાંકો, માસિક સૂચકાંકો અને વૃદ્ધિ દરોની વિગતો પરિશિષ્ટ I અને પરિશિષ્ટ II માં આપવામાં આવી છે.
ICI આઠ મુખ્ય ઉદ્યોગો એટલે કે કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનની સંયુક્ત અને વ્યક્તિગત કામગીરીનું માપન કરે છે. આઠ મુખ્ય ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) માં સમાવિષ્ટ વસ્તુઓના વજનના 40.27 ટકા હિસ્સો ધરાવે છે.
જાન્યુઆરી 2026 માટે આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો અંતિમ વૃદ્ધિ દર 4.7 ટકા જોવા મળ્યો હતો. એપ્રિલ થી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન ICI નો સંચિત વૃદ્ધિ દર ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 2.9 ટકા (કામચલાઉ) છે.
આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો સારાંશ નીચે મુજબ છે:
· કોલસો - ફેબ્રુઆરી, 2025 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં કોલસાના ઉત્પાદનમાં (વજન: 10.33 ટકા) 2.3 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલ થી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 185.8 પર યથાવત રહ્યો છે.
· ક્રૂડ ઓઈલ - ફેબ્રુઆરી, 2025 ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં (વજન: 8.98 ટકા) 5.2 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 2.5 ટકા ઘટ્યો છે.
· કુદરતી ગેસ - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં કુદરતી ગેસના ઉત્પાદનમાં (વજન: 6.88 ટકા) 5.0 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 3.5 ટકા ઘટ્યો છે.
· પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનો - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનમાં (વજન: 28.04 ટકા) 1.0 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 0.1 ટકા ઘટ્યો છે.
· ખાતર - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં ખાતરના ઉત્પાદનમાં (વજન: 2.63 ટકા) 3.4 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 2.0 ટકા વધ્યો છે.
· સ્ટીલ - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં સ્ટીલના ઉત્પાદનમાં (વજન: 17.92 ટકા) 7.2 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 9.7 ટકા વધ્યો છે.
· સિમેન્ટ - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026 માં સિમેન્ટના ઉત્પાદનમાં (વજન: 5.37 ટકા) 9.3 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 9.2 ટકા વધ્યો છે.
· વીજળી - ફેબ્રુઆરી, 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી, 2026માં વીજ ઉત્પાદનમાં (વજન: 19.85 ટકા) 0.5 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 0.9 ટકા વધ્યો છે.
નોંધ 1: જાન્યુઆરી, 2026 માટેનો ડેટા અંતિમ છે. ફેબ્રુઆરી, 2026 માટેનો ડેટા કામચલાઉ છે. સ્ત્રોત એજન્સીઓ પાસેથી પ્રાપ્ત અપડેટેડ ડેટા મુજબ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંક નંબરો સુધારવામાં/અંતિમ કરવામાં આવે છે.
નોંધ 2: એપ્રિલ 2014 થી, રિન્યુએબલ સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદન ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધ 3: ઉપર સૂચવવામાં આવેલ ઉદ્યોગ મુજબના વજન IIP માંથી મેળવેલા વ્યક્તિગત ઉદ્યોગના વજન છે અને તેને ICI ના 100 ના સંયુક્ત વજનમાં પ્રમાણસર (pro rata) વધારવામાં આવ્યા છે.
નોંધ 4: માર્ચ 2019થી, ફિનિશ્ડ સ્ટીલના ઉત્પાદનમાં 'કોલ્ડ રોલ્ડ (CR) કોઈલ્સ' આઇટમ હેઠળ હોટ રોલ્ડ પિક્લ્ડ એન્ડ ઓઈલ્ડ (HRPO) નામના નવા સ્ટીલ ઉત્પાદનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધ 5: માર્ચ, 2026 માટેના સૂચકાંકની જાહેરાત સોમવાર, 20 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવશે.
Annex I
Performance of Eight Core Industries
Yearly Index & Growth Rate
Base Year: 2011-12=100
Index
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Index
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
2012-13
|
103.2
|
99.4
|
85.6
|
107.2
|
96.7
|
107.9
|
107.5
|
104.0
|
103.8
|
|
2013-14
|
104.2
|
99.2
|
74.5
|
108.6
|
98.1
|
115.8
|
111.5
|
110.3
|
106.5
|
|
2014-15
|
112.6
|
98.4
|
70.5
|
108.8
|
99.4
|
121.7
|
118.1
|
126.6
|
111.7
|
|
2015-16
|
118.0
|
97.0
|
67.2
|
114.1
|
106.4
|
120.2
|
123.5
|
133.8
|
115.1
|
|
2016-17
|
121.8
|
94.5
|
66.5
|
119.7
|
106.6
|
133.1
|
122.0
|
141.6
|
120.5
|
|
2017-18
|
124.9
|
93.7
|
68.4
|
125.2
|
106.6
|
140.5
|
129.7
|
149.2
|
125.7
|
|
2018-19
|
134.1
|
89.8
|
69.0
|
129.1
|
107.0
|
147.7
|
147.0
|
156.9
|
131.2
|
|
2019-20
|
133.6
|
84.5
|
65.1
|
129.4
|
109.8
|
152.6
|
145.7
|
158.4
|
131.6
|
|
2020-21
|
131.1
|
80.1
|
59.8
|
114.9
|
111.6
|
139.4
|
130.0
|
157.6
|
123.2
|
|
2021-22
|
142.3
|
77.9
|
71.3
|
125.1
|
112.4
|
163.0
|
156.9
|
170.1
|
136.1
|
|
2022-23
|
163.5
|
76.6
|
72.4
|
131.2
|
125.1
|
178.1
|
170.6
|
185.2
|
146.7
|
|
2023-24
|
182.7
|
77.1
|
76.8
|
135.9
|
129.8
|
200.4
|
185.7
|
198.3
|
157.8
|
|
2024-25
|
192.0
|
75.4
|
75.9
|
139.7
|
133.5
|
214.1
|
197.4
|
208.6
|
164.9
|
|
Apr-Feb 2024-25
|
185.8
|
75.2
|
76.5
|
139.0
|
134.1
|
211.8
|
193.0
|
207.6
|
163.2
|
|
Apr-Feb 2025-26*
|
185.8
|
73.3
|
73.8
|
138.9
|
136.8
|
232.4
|
210.7
|
209.4
|
167.9
|
*Provisional
Growth Rates (on Y-o-Y basis in per cent)
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Growth
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
2012-13
|
3.2
|
-0.6
|
-14.4
|
7.2
|
-3.3
|
7.9
|
7.5
|
4.0
|
3.8
|
|
2013-14
|
1.0
|
-0.2
|
-12.9
|
1.4
|
1.5
|
7.3
|
3.7
|
6.1
|
2.6
|
|
2014-15
|
8.0
|
-0.9
|
-5.3
|
0.2
|
1.3
|
5.1
|
5.9
|
14.8
|
4.9
|
|
2015-16
|
4.8
|
-1.4
|
-4.7
|
4.9
|
7.0
|
-1.3
|
4.6
|
5.7
|
3.0
|
|
2016-17
|
3.2
|
-2.5
|
-1.0
|
4.9
|
0.2
|
10.7
|
-1.2
|
5.8
|
4.8
|
|
2017-18
|
2.6
|
-0.9
|
2.9
|
4.6
|
0.03
|
5.6
|
6.3
|
5.3
|
4.3
|
|
2018-19
|
7.4
|
-4.1
|
0.8
|
3.1
|
0.3
|
5.1
|
13.3
|
5.2
|
4.4
|
|
2019-20
|
-0.4
|
-5.9
|
-5.6
|
0.2
|
2.7
|
3.4
|
-0.9
|
0.9
|
0.4
|
|
2020-21
|
-1.9
|
-5.2
|
-8.2
|
-11.2
|
1.7
|
-8.7
|
-10.8
|
-0.5
|
-6.4
|
|
2021-22
|
8.5
|
-2.6
|
19.2
|
8.9
|
0.7
|
16.9
|
20.8
|
8.0
|
10.4
|
|
2022-23
|
14.8
|
-1.7
|
1.6
|
4.8
|
11.3
|
9.3
|
8.7
|
8.9
|
7.8
|
|
2023-24
|
11.8
|
0.6
|
6.1
|
3.6
|
3.7
|
12.5
|
8.9
|
7.1
|
7.6
|
|
2024-25
|
5.1
|
-2.2
|
-1.2
|
2.8
|
2.9
|
6.8
|
6.3
|
5.2
|
4.5
|
|
Apr-Feb 2024-25
|
5.6
|
-2.2
|
-0.1
|
3.1
|
2.4
|
6.6
|
5.6
|
5.0
|
4.4
|
|
Apr-Feb 2025-26*
|
0.0
|
-2.5
|
-3.5
|
-0.1
|
2.0
|
9.7
|
9.2
|
0.9
|
2.9
|
*Provisional.
Y-o-Y is calculated over the corresponding financial year of previous year
Annex II
Performance of Eight Core Industries
Monthly Index & Growth Rate
Base Year: 2011-12=100
Index
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Index
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
Feb-25
|
215.6
|
69.7
|
70.0
|
133.5
|
124.9
|
216.8
|
215.1
|
194.0
|
163.0
|
|
Mar-25
|
260.2
|
77.4
|
69.2
|
147.3
|
126.9
|
238.9
|
246.2
|
219.5
|
182.9
|
|
Apr-25
|
179.3
|
74.2
|
74.1
|
131.7
|
112.9
|
219.2
|
204.5
|
215.7
|
163.3
|
|
May-25
|
189.8
|
76.5
|
75.9
|
143.3
|
127.9
|
225.3
|
209.0
|
218.5
|
170.2
|
|
Jun-25
|
173.7
|
73.5
|
73.7
|
138.6
|
132.4
|
223.8
|
214.7
|
220.1
|
167.3
|
|
Jul-25
|
143.0
|
75.6
|
75.5
|
141.7
|
141.6
|
239.1
|
194.8
|
228.4
|
168.9
|
|
Aug-25
|
153.9
|
77.5
|
75.7
|
138.0
|
143.8
|
234.6
|
186.9
|
221.1
|
166.5
|
|
Sep-25
|
150.0
|
71.1
|
72.9
|
129.2
|
137.0
|
231.0
|
187.7
|
213.3
|
160.5
|
|
Oct-25
|
170.1
|
73.7
|
75.3
|
141.7
|
147.0
|
225.5
|
196.9
|
193.4
|
162.3
|
|
Nov-25
|
203.8
|
71.5
|
73.8
|
137.1
|
143.8
|
227.2
|
202.8
|
181.3
|
162.4
|
|
Dec-25
|
222.8
|
73.5
|
74.7
|
147.6
|
145.5
|
244.1
|
240.8
|
204.9
|
177.3
|
|
Jan-26
|
236.9
|
73.4
|
74.2
|
147.2
|
144.2
|
254.3
|
244.6
|
212.1
|
182.0
|
|
Feb-26*
|
220.5
|
66.1
|
66.5
|
132.2
|
129.2
|
232.5
|
235.2
|
194.9
|
166.7
|
*Provisional
Growth Rates (on Y-o-Y basis in per cent)
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Growth
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
Feb-25
|
1.7
|
-5.2
|
-6.0
|
0.8
|
10.2
|
6.9
|
10.7
|
3.6
|
3.4
|
|
Mar-25
|
1.6
|
-1.9
|
-12.7
|
0.2
|
8.8
|
8.7
|
12.2
|
7.5
|
4.5
|
|
Apr-25
|
3.5
|
-2.8
|
-0.9
|
-4.5
|
-4.2
|
4.4
|
6.3
|
1.7
|
1.0
|
|
May-25
|
2.8
|
-1.8
|
-3.6
|
1.1
|
-5.9
|
7.4
|
9.7
|
-4.7
|
1.2
|
|
Jun-25
|
-6.8
|
-1.2
|
-2.8
|
3.4
|
-1.2
|
9.7
|
8.2
|
-1.2
|
2.2
|
|
Jul-25
|
-12.3
|
-1.3
|
-3.2
|
-1.1
|
2.0
|
16.6
|
11.6
|
3.7
|
3.7
|
|
Aug-25
|
11.4
|
2.4
|
-2.2
|
3.0
|
4.6
|
13.6
|
5.4
|
4.1
|
6.5
|
|
Sep-25
|
-1.2
|
-1.3
|
-3.8
|
-3.7
|
1.6
|
14.4
|
5.0
|
3.1
|
3.3
|
|
Oct-25
|
-8.5
|
-1.2
|
-5.0
|
4.6
|
7.4
|
5.9
|
5.2
|
-6.9
|
-0.1
|
|
Nov-25
|
2.1
|
-3.2
|
-2.5
|
-0.9
|
5.6
|
6.7
|
14.6
|
-1.5
|
2.1
|
|
Dec-25
|
3.6
|
-5.6
|
-4.4
|
-1.0
|
4.1
|
10.1
|
13.7
|
6.3
|
4.7
|
|
Jan-26
|
3.1
|
-5.8
|
-5.0
|
0.0
|
3.7
|
11.5
|
11.3
|
5.2
|
4.7
|
|
Feb-26*
|
2.3
|
-5.2
|
-5.0
|
-1.0
|
3.4
|
7.2
|
9.3
|
0.5
|
2.3
|
*Provisional.
Y-o-Y is calculated over the corresponding financial year of previous year
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2243090)
મુલાકાતી સંખ્યા : 11