સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
AB-PMJAY પર અપડેટ
28 ફેબ્રુઆરી, 2026 ના રોજ AB-PMJAY હેઠળ 43.52 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા
प्रविष्टि तिथि:
10 MAR 2026 1:22PM by PIB Ahmedabad
28 ફેબ્રુઆરી, 2026 ના રોજ, આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ કુલ 43.52 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ વાત જણાવી.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2237421)
आगंतुक पटल : 107