સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
TRAI એ બિકાનેર જિલ્લાના બિકાનેર શહેર, નોખા અને શ્રી ડુંગરગઢ નગરો, દેશનોકથી નોરંગદેશર હાઇવે (અમૃતસરથી જામનગર ભારતમાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH 754A) નો ભાગ) અને પુગલથી રણજીતપુરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-911)માં મોબાઇલ ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું
પોસ્ટેડ ઓન:
02 MAR 2026 11:36AM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જાન્યુઆરી 2026 દરમિયાન રાજસ્થાન LSA ના બિકાનેર જિલ્લામાં બિકાનેર શહેર, નોખા અને શ્રી ડુંગરગઢ શહેરો, દેશનોકથી નોરંગદેશર હાઇવે (અમૃતસરથી જામનગર ભારતમાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH 754A) નો ભાગ) અને પુગલથી રણજીતપુરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-911) પર હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT) ના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વોઇસ અને ડેટા બંને) ની વાસ્તવિક ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે.
IDT દરમિયાન, TRAI કોલ સેટઅપ સફળતા દર, ડેટા ડાઉનલોડ અને અપલોડ ઝડપ, સ્પીચ ગુણવત્તા વગેરે જેવા મુખ્ય પ્રદર્શન સૂચકાંકો (KPIs) પર તમામ સેવા પ્રદાતાઓના મોબાઇલ નેટવર્કનો લાઇવ પ્રદર્શન ડેટા કેપ્ચર કરે છે. બહુવિધ અદ્યતન પરીક્ષણ હેન્ડસેટનો ઉપયોગ કરવામાં આવે છે અને સત્રોનું રીઅલ-ટાઇમમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. IDT ના પરિણામો TRAI વેબસાઇટ અને અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે જેથી ગ્રાહકોને માહિતી મળી શકે અને TSPs ને તેમની સેવાઓ સુધારવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
TRAI પ્રાદેશિક કાર્યાલય, જયપુરે તેની નિયુક્ત એજન્સી દ્વારા, રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં 13.01.2026 થી 16.01.2026 દરમિયાન બિકાનેર શહેર, નોખા અને શ્રી ડુંગરગઢ શહેરોમાં 293.8 કિમી, દેશનોકથી નોરંગદેશર હાઇવે 41.1 કિમી અને પુગલથી રણજીતપુરા રાષ્ટ્રીય હાઇવે (NH-911) 104.2 કિમીનું અંતર આવરી લેતા વિગતવાર ડ્રાઇવ પરીક્ષણો હાથ ધર્યા. મોબાઇલ સેવાઓના IDT તારણોનો સારાંશ નીચે મુજબ છે:
- બિકાનેર જિલ્લામાં બિકાનેર શહેર, નોખા અને શ્રી ડુંગરગઢ નગરો.
( i ) વૉઇસ સેવાઓ
|
S.No.
|
KPIs
(ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G))
|
માપવામાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
1
|
કૉલ સેટઅપ સફળતા દર %
|
%
|
100.00
|
95.61
|
99.78
|
99.55
|
|
|
2
|
ડ્રોપ કોલ રેટ %
|
%
|
0.00
|
0.92
|
૦.૦૦
|
૦.45
|
|
|
3
|
કૉલ સેટઅપ સમય સરેરાશ (સેકન્ડ)
|
સેકન્ડ
|
1.82
|
1.71
|
0.57
|
1.10
|
|
|
4
|
કૉલ સાયલન્સ રેટ (મ્યૂટ કૉલ)
|
%
|
0.46
|
3.54
|
0.23
|
6.73
|
|
|
5
|
સરેરાશ અભિપ્રાય સ્કોર (MOS)
|
1-5
|
4.05
|
3.38
|
4.55
|
4.53
|
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
(ii) ડેટા સેવાઓ:
|
S.No.
|
KPIs
|
માપવામાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
1
|
સરેરાશ ડાઉનલોડ થ્રુપુટ 5G
|
(Mbits/s)
|
225.02
|
NA
|
337.31
|
NA
|
|
2
|
સરેરાશ અપલોડ થ્રુપુટ 5G
|
(Mbits/s)
|
33.60
|
NA
|
42.24
|
NA
|
|
3
|
સરેરાશ ડાઉનલોડ થ્રુપુટ 4G
|
(Mbits/s)
|
42.17
|
14.41
|
54.68
|
33.96
|
|
4
|
સરેરાશ અપલોડ થ્રુપુટ 4G
|
(Mbits/s)
|
13.41
|
4.33
|
21.46
|
12.61
|
|
5૫
|
લેટન્સી (50મો પર્સેટાઇલ )
|
msમાં
|
25.17
|
39.96
|
24.12
|
33.64
|
b. બિકાનેર જિલ્લામાં દેશનોકથી નોરંગદેસર હાઇવે (અમૃતસરથી જામનગર ભારતમાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH 754A) નો ભાગ):
( i ) વૉઇસ સેવાઓ
|
Sr.No.
|
KPIs
(ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G))
|
માપવમાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
૧
|
કૉલ સેટઅપ સફળતા દર %
|
%
|
100.00
|
74.07
|
100.00
|
95.83
|
|
2
|
ડ્રોપ કોલ રેટ %
|
%
|
0.00
|
૦.૦૦
|
૦.૦૦
|
4.35
|
|
3
|
કૉલ સેટઅપ સમય સરેરાશ (સેકન્ડ)
|
સેકન્ડ
|
1.89
|
2.19
|
0.86
|
1.76
|
|
4
|
કૉલ સાયલન્સ રેટ (મ્યૂટ કૉલ)
|
%
|
૦.૦૦
|
6.25
|
9.09
|
23.81
|
|
5
|
સરેરાશ અભિપ્રાય સ્કોર (MOS)
|
1-5
|
3.78
|
3.03
|
3.58
|
3.60
|
(ii) ડેટા સેવાઓ:
|
Sr.No.
|
KIPs
|
માપવામાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
1
|
સરેરાશ ડાઉનલોડ થ્રુપુટ
|
(Mbits/s)
|
55.22
|
10.63
|
147.24
|
11.43
|
|
2
|
સરેરાશ અપલોડ થ્રુપુટ
|
(Mbits/s)
|
7.27
|
2.63
|
9.83
|
5.71
|
|
3
|
લેટન્સી (50મો પર્સેટાઇલ )
|
miમાં
|
35.29
|
231.04
|
26.51
|
39.88
|
c. બિકાનેર જિલ્લામાં પુગલથી રણજીતપુરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-911):
( i ) વૉઇસ સેવાઓ
|
Sr.No
|
KPIs
(ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G))
|
માપવામાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
1
|
કૉલ સેટઅપ સફળતા દર %
|
%
|
88.64
|
64.91
|
100.00
|
18.82
|
|
2
|
ડ્રોપ કોલ રેટ %
|
%
|
12.82
|
24.32
|
2.50
|
31.25
|
|
3
|
કૉલ સેટઅપ સમય સરેરાશ (સેકન્ડ)
|
સેકન્ડ
|
2.10
|
3.20
|
1.63
|
5.39
|
|
4
|
કૉલ સાયલન્સ રેટ (મ્યૂટ કૉલ)
|
%
|
7.69
|
4.35
|
5.00
|
NA
|
|
5
|
સરેરાશ અભિપ્રાય સ્કોર (MOS)
|
1-5
|
3.90
|
3.38
|
4.25
|
2.26
|
(ii) ડેટા સેવાઓ:
|
એસ.નં.
|
KPIs
(ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G))
|
માપવામાં આવેલ
|
AIRTEL
|
BSNL
|
RJIL
|
VIL
|
|
1
|
સરેરાશ ડાઉનલોડ થ્રુપુટ
|
(Mbits/s)
|
70.17
|
9.53
|
91.80
|
0.04
|
|
2
|
સરેરાશ અપલોડ થ્રુપુટ
|
(Mbits/s)
|
12.16
|
1.73
|
6.61
|
0.14
|
|
3
|
લેટન્સી (50મો પર્સેટાઇલ )
|
miમાં
|
30.61
|
42.90
|
37.14
|
860.39
|
આ ડ્રાઇવ ટેસ્ટમાં બિકાનેર શહેર, નોખા અને શ્રી ડુંગરગઢ શહેરો, દેશનોકથી નોરંગદેશર હાઇવે (અમૃતસરથી જામનગર ભારતમાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH 754A)નો ભાગ), અને પોગલથી રણજીતપુરા NH-911 હાઇવેના તમામ મહત્વપૂર્ણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં નોખા, બિકાસર, બુધરો કી ઢાણી, રાસીસર, પલાણા, ઉદયરામસાગર, ગંગાશહેર, સરાહ કજાની, મુક્તા પ્રસાદ નગર, નોરંગદેશર, સેરુણા, જોધાસર, શ્રી ડુંગરગઢ, પૂગલથી રણજીતપુરા વાયા ગંગાજળી, દાંતૌર, મીરાંવાલા, કરણીસર, મિયાવાલા, કંધારલી અને ગૌડનો સમાવેશ થાય છે.
આ IDT રિપોર્ટના પરિણામો સંબંધિત TSPs સાથે શેર કરવામાં આવ્યા છે જેથી જો જરૂરી હોય તો તેઓ વધુ કાર્યવાહી કરી શકે. વિગતવાર IDT રિપોર્ટ TRAIની વેબસાઇટ www.trai.gov.in પર ઉપલબ્ધ છે. કોઈપણ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી માટે, જયપુર સ્થિત TRAI પ્રાદેશિક કાર્યાલયને ઇમેઇલ આઈડી adv.jaipur@trai.gov.in પર ઇમેઇલ મોકલી શકાય છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2234476)
મુલાકાતી સંખ્યા : 12