જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

SBM હેઠળ રાજ્ય સરકારોને ફંડનો હિસ્સો

પોસ્ટેડ ઓન: 05 FEB 2026 4:38PM by PIB Ahmedabad

છેલ્લા અગિયાર વર્ષો દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) [SBM(G)] હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને ફાળવવામાં આવેલા કેન્દ્રીય હિસ્સાના ભંડોળની વર્ષ-વાર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ-વાર વિગતો એનેક્સર-1 માં આપવામાં આવી છે.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ, સ્વચ્છ ભારત મિશન (અર્બન) [SBM-U] હેઠળ ભંડોળ સમગ્ર મિશનના સમયગાળા માટે ફાળવવામાં આવે છે અને વાર્ષિક ધોરણે નહીં. SBM-U અને SBM-U 2.0 હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો એનેક્સર-2 માં આપવામાં આવી છે.

સ્વચ્છતા એ રાજ્યનો વિષય (સ્ટેટ સબ્જેક્ટ) છે. SBM(G) એ રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. કારણ કે SBM(G) એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે, તેથી દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમના એન્યુઅલ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (AIP) માં અંદાજિત માંગણીઓ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અગાઉના પ્રદર્શન અને નાણાકીય વર્ષ દરમિયાન SBM(G) માટે ફાળવવામાં આવેલા બજેટના આધારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સંકલિત રીતે ભંડોળ ફાળવવામાં આવે છે. ત્યારબાદ, ખર્ચ વિભાગની પ્રવર્તમાન માર્ગદર્શિકા અને પ્રોગ્રામ માર્ગદર્શિકા મુજબ તેમના વપરાશ અને માંગના આધારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વર્ષ દરમિયાન ફાળવેલ ભંડોળ જાહેર કરવામાં આવે છે.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ, SBM-U હેઠળ ભંડોળનો કેન્દ્રીય હિસ્સો સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (SLTC) ની યોગ્ય મંજૂરી સાથે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલી માંગના આધારે અને SBM-U ની ઓપરેશનલ માર્ગદર્શિકા મુજબ ગ્રાન્ટ-ઈન-એડ સ્વરૂપે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવે છે. SBM-U/SBM-U 2.0 હેઠળ ભંડોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવે છે. તેથી, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને કોઈ ભંડોળ ચૂકવવાનું બાકી નથી.

આ માહિતી જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

પરિશિષ્ટ-1

State/UT-wise and year-wise, central share funds allocated to the State/UT Governments under SBM(G) during the last eleven years

Rs in Crore

S.N.

State/UT

2014-15

2015-16

2016-17

2017-18

2018-19

2019-20

2020-21

2021-22

2022-23

2023-24

2024-25

1

A & N Islands

0.00

3.40

3.00

30.72

9.40

3.24

15.43

0.00

1.37

1.00

6.39

2

Andhra Pradesh

262.25

336.74

342.21

1219.88

1381.18

395.76

393.47

437.64

676.79

0.00

270.16

3

Arunachal Pradesh

29.23

38.71

65.09

137.30

51.31

61.01

23.40

23.03

29.43

15.81

14.82

4

Assam

205.08

595.66

800.00

1171.95

882.09

612.66

542.60

513.56

495.71

417.77

356.15

5

Bihar

337.33

633.40

263.73

875.92

5887.48

3419.65

776.94

651.54

1544.86

700.00

475.73

6

Chhattisgarh

110.39

144.72

584.46

677.83

448.50

187.15

121.68

207.58

355.07

83.98

182.10

7

D & N Haveli

0.00

0.00

0.00

17.68

1.06

4.83

8.57

5.75

1.63

0.00

0.71

8

Daman & Diu

0.00

0.00

0.00

2.00

0.19

1.93

0.00

0.00

0.00

0.00

0.00

9

Goa

10.03

3.73

11.68

0.52

0.00

0.28

19.24

61.27

34.38

19.61

14.32

10

Gujarat

312.13

478.22

1302.46

466.04

465.83

314.83

499.20

342.73

284.68

109.61

200.00

11

Haryana

33.94

97.92

158.60

39.66

227.19

138.84

220.75

181.80

202.77

0.00

100.00

12

Himachal Pradesh

130.40

19.85

234.60

20.68

129.28

71.34

37.88

269.13

198.07

42.00

44.17

13

Jammu & Kashmir

103.08

18.39

59.51

202.38

682.93

424.36

64.89

246.98

494.20

251.00

245.00

14

Jharkhand

46.10

97.32

455.46

698.66

753.04

473.57

429.67

148.51

300.64

50.00

107.85

15

Karnataka

314.88

729.17

419.56

983.39

739.74

244.97

227.75

0.00

665.34

46.00

200.00

16

Kerala

33.97

23.47

196.51

59.36

53.10

153.37

137.01

34.68

308.04

0.00

50.00

17

Ladakh

0.0

0.0

0.0

0.0

0.0

0.0

3.93

14.25

17.30

8.00

10.20

18

Lakshadweep

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

7.74

1.00

2.70

19

Madhya Pradesh

69.46

746.22

1210.77

1380.61

1181.89

331.99

493.98

668.96

411.14

113.39

242.10

20

Maharashtra

236.11

1014.30

528.94

1235.34

2709.52

679.67

340.62

1372.73

1740.11

110.45

463.26

21

Manipur

21.22

44.19

54.49

77.02

75.06

86.62

61.29

48.34

51.45

5.10

2.00

22

Meghalaya

8.21

71.30

151.41

153.89

140.57

74.67

226.59

165.71

92.13

41.51

107.64

23

Mizoram

10.35

10.55

21.97

46.24

25.46

17.61

21.93

17.62

19.67

4.99

17.68

24

Nagaland

42.63

34.38

64.12

71.41

119.86

56.08

57.80

18.02

39.44

31.07

27.59

25

Odisha

131.68

571.50

976.22

457.02

2735.31

2044.37

58.92

0.00

0.00

47.00

200.00

26

Puducherry

2.00

4.40

0.00

50.25

20.00

12.00

10.11

6.89

37.80

0.00

5.00

27

Punjab

39.65

39.06

197.02

283.48

71.45

112.35

78.82

52.87

168.19

54.81

92.48

28

Rajasthan

274.24

938.73

1254.60

981.51

865.88

666.95

569.78

551.85

624.90

70.00

230.00

29

Sikkim

7.78

6.12

14.08

20.72

23.02

12.41

13.79

19.73

23.17

8.88

14.79

30

Tamil Nadu

205.12

78.94

537.02

865.94

760.99

229.00

294.67

26.29

421.10

239.74

300.00

31

Telangana

211.26

456.69

135.72

481.94

1030.10

257.27

262.16

180.67

542.94

25.00

164.07

32

Tripura

56.16

48.85

49.97

24.00

116.93

81.06

52.00

84.19

128.29

71.58

75.22

33

Uttar Pradesh

260.71

1626.63

853.33

3257.37

7824.88

2249.94

1790.48

1825.85

1529.38

2519.62

1309.40

34

Uttarakhand

40.55

140.02

500.00

146.69

211.07

93.80

132.36

78.17

92.61

63.75

48.68

35

West Bengal

383.72

1044.60

657.51

583.23

534.26

808.18

675.90

645.08

848.16

720.00

475.51

 

Total

3929.66

10097.18

12104.04

16720.63

30158.57

14321.76

8663.61

8901.42

12388.50

5872.67

6055.72

 

 

પરિશિષ્ટ -2

 

The details of funds allocated to State/UT under SBM-U & SBM-U 2.0

 

 

 

 

 

 

Sl. No.

States/UTs

Mission Allocation (Rs. in crore)

 

SBM – U (2014-2021)

SBM-U 2.0 (2021-2026)

 

1

Andaman and Nicobar

3.52

8.60

 

2

Andhra Pradesh

571.33

1413.30

 

3

Arunachal Pradesh

36.28

129.00

 

4

Assam

244.30

503.50

 

5

Bihar

556.68

1204.80

 

6

Chandigarh

28.02

45.20

 

7

Chhattisgarh

357.85

727.30

 

8

Dadra Nagar Haveli and Daman & Diu

6.71

31.20

 

9

Delhi

349.75

1192.60

 

10

Goa

17.09

77.80

 

11

Gujarat

834.15

1918.90

 

12

Haryana

287.08

645.70

 

13

Himachal Pradesh

43.95

156.70

 

14

Jammu and Kashmir

200.63

429.90

 

15

Jharkhand

258.71

519.00

 

16

Karnataka

820.96

2245.30

 

17

Kerala

219.99

875.10

 

18

Ladakh

0.00

62.70

 

19

Madhya Pradesh

920.04

2200.20

 

20

Maharashtra

1677.80

3758.50

 

21

Manipur

83.10

96.20

 

22

Meghalaya

24.12

67.30

 

23

Mizoram

49.02

82.50

 

24

Nagaland

53.49

158.88

 

25

Odisha

372.02

821.40

 

26

Puducherry

28.94

83.21

 

27

Punjab

364.02

1054.20

 

28

Rajasthan

705.46

1765.80

 

29

Sikkim

11.52

19.40

 

30

Tamil Nadu

1200.50

3296.70

 

31

Telangana

413.74

1067.30

 

32

Tripura

100.37

85.30

 

33

Uttar Pradesh

1740.98

4073.80

 

34

Uttarakhand

112.00

343.40

 

35

West Bengal

911.34

1449.30

 

 

(As informed by M/o Housing & Urban Affairs)

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2223882) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR