પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 22 OCT 2025 8:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“નૂતન વર્ષાભિનંદન…!!!

આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.

ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.

નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!”

SM/GP/NP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2181421) Visitor Counter : 10