ભારતના લોકપાલ
“એમ્પાવર સિટિઝન્સ, એક્સપોઝ કરપ્શન” - ભારતના લોકપાલે એક નવું સૂત્ર અપનાવ્યું
प्रविष्टि तिथि:
11 JUN 2025 7:35PM by PIB Ahmedabad
ભારતના લોકપાલની પૂર્ણ ખંડપીઠે જૂના સૂત્રને બદલે એક નવું સૂત્ર અપનાવ્યું છે. ભારતના લોકપાલના નવા સૂત્ર સાથેનો લોગો નીચે મુજબ છે: -

AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2135798)
आगंतुक पटल : 50