પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર નમન કર્યા
Posted On:
06 DEC 2024 8:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યાય, સમાનતા અને માનવતાના રક્ષણ માટે શ્રી ગુરુ તેગ બહાદુરજીના અપ્રતિમ સાહસ અને બલિદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શ્રી ગુરુ તેગ બહાદુરજીના શહીદી દિવસ પર, આપણે ન્યાય, સમાનતા અને માનવતાના રક્ષણના મૂલ્યો માટે અપ્રતિમ હિંમત અને બલિદાનને યાદ કરીએ છીએ. તેમના ઉપદેશો આપણને પ્રતિકૂળતાનો સામનો કરવા અને નિઃસ્વાર્થપણે સેવા કરવાની પ્રેરણા આપે છે. તેમનો એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપણને ખૂબ જ પ્રેરિત કરે છે."
"ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਸ਼ਹੀਦੀ ਦਿਹਾੜੇ 'ਤੇ, ਅਸੀਂ ਨਿਆਂ, ਬਰਾਬਰੀ ਅਤੇ ਮਨੁੱਖਤਾ ਦੀ ਰਾਖੀ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਲਈ ਲਾਸਾਨੀ ਦਲੇਰੀ ਅਤੇ ਤਿਆਗ ਨੂੰ ਯਾਦ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਮਾੜੇ ਹਾਲਾਤ ਵਿੱਚ ਵੀ ਦ੍ਰਿੜ੍ਹ ਰਹਿਣ ਅਤੇ ਨਿਰਸੁਆਰਥ ਸੇਵਾ ਕਰਨ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਏਕਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦਾ ਉਨ੍ਹਾਂ ਦਾ ਸੁਨੇਹਾ ਵੀ ਸਾਨੂੰ ਬਹੁਤ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦਾ ਹੈ।"
martyrdom day of Sri Guru Teg Bahadur Ji, we recall the unparalleled courage and sacrifice for the values of justice, equality and the protection of humanity. His teachings inspire us to stand firm in the face of adversity and serve selflessly. His message of unity and…— Narendra Modi (@narendramodi)
December 6, 2024
AP/IJ/GP/JD
(Release ID: 2081773)
Visitor Counter : 48
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam