પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિયાણાના રહેવાસીઓને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2024 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સ્થાપના દિવસ પર હરિયાણાના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આપણા સમૃદ્ધ ઐતિહાસિક વારસા માટે જાણીતા આપણા હરિયાણાએ દેશના વિકાસમાં હંમેશા નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યના સ્થાપના દિવસ પર, રાજ્યની પ્રગતિમાં ભાગીદાર મારા તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે હું તેમના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2070002)
મુલાકાતી સંખ્યા : 131
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam