ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 19 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
प्रविष्टि तिथि:
18 JAN 2024 4:36PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 19 જાન્યુઆરી, 2024ના રોજ અમદાવાદ, ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર હશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના 72મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1997474)
आगंतुक पटल : 603