સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 27 APR 2023 10:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 4,358 ડોઝ આપવામાં આવ્યા છે

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 57,410 છે

સક્રિય કેસ 0.13% છે

રિકવરી રેટ હાલમાં 98.69% છે

છેલ્લા 24 કલાકમાં 12,932 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,43,35,977 થઈ

છેલ્લા 24 કલાકમાં 9,355 નવા કેસ નોંધાયા છે

દૈનિક સકારાત્મકતા દર (4.08%)

સાપ્તાહિક સકારાત્મકતા દર (5.36%)

અત્યાર સુધીમાં કુલ 92.60 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 2,29,175 ટેસ્ટ કરવામાં આવ્યા

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920107) Visitor Counter : 143