સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 MAR 2023 11:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.65 કરોડ રસીના ડોઝ (95.20 કરોડ સેકન્ડ ડોઝ અને 22.86 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 7,673 ડોઝ આપવામાં આવ્યા છે

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 7,026 છે

સક્રિય કેસ 0.01% છે

રિકવરી રેટ હાલમાં 98.79% છે

છેલ્લા 24 કલાકમાં 662 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,41,60,279 છે

છેલ્લા 24 કલાકમાં 1,134 નવા કેસ નોંધાયા છે

દૈનિક સકારાત્મકતા દર (1.09%)

સાપ્તાહિક સકારાત્મકતા દર (0.98%)

અત્યાર સુધીમાં 92.05 કરોડ કુલ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,03,831 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 

GP/NP

 



(Release ID: 1909388) Visitor Counter : 115