ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ બે દિવસીય પ્રવાસે ગુજરાત આવ્યા; આજે રણ ઉત્સવમાં હાજરી આપી

Posted On: 18 FEB 2023 10:41PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ખનખર અને ડૉ. સુદેશ ધનખ આજે પશ્ચિમ ભારતીય રાજ્યના બે દિવસીય પ્રવાસે કચ્છ, ગુજરાત પહોંચ્યા હતા. તેઓનું ધોરડો ગામ પાસેના હેલીપેડ ખાતે સ્વાગત શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર, તેજમ અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

ટેન્ટ સિટી, ધોરડો ખાતે શ્રી ધનખડે સ્થાનિક કારીગરો અને લોક કલાકારો સાથે વાર્તાલાપ કર્યો. ત્યાર બાદ, તેમણે ડૉ. સુદેશ ધનખડ સાથે સફેદ રણ ખાતે સૂર્યાસ્તની ભવ્યતા જોઈ હતી જ્યાં બંનેએ ઊંટની ગાડીમાં સવારી પણ કરી હતી.

https://twitter.com/VPIndia/status/1626948348661092356?cxt=HHwWiMDS3ea5ipQtAAAA

https://twitter.com/VPIndia/status/1626950807274020864?cxt=HHwWgIDT6fTIi5QtAAAA

https://twitter.com/VPIndia/status/1626952286357590016?cxt=HHwWgMDU7YCfjJQtAAAA

https://twitter.com/VPIndia/status/1626956415813451778?cxt=HHwWhIDU2a-PjpQtAAAA

બાદમાં, ઉપરાષ્ટ્રપતિએ ટેન્ટ સિટી, ધોરડો ખાતે આદિવાસી અને લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળ્યું હતું.

 

આવતીકાલે, શ્રી ધનખડ સિંધુ ખીણની સંસ્કૃતિના દિવસો સાથેના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની મુલાકાત લેવાના છે.

YP/GP/JD


(Release ID: 1900442) Visitor Counter : 211


Read this release in: English