PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
16 AUG 2022 5:42PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 208.31 કરોડ રસીના ડોઝ (93.80 કરોડ બીજો ડોઝ અને 12.36 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 6,10,863 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,11,252 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.25% છે
- સાજા થવાનો દર હાલમાં 98.56% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 15,040 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,36,38,844 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,813 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 4.15% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.79% છે
- કુલ 88.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,12,129 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 208.31 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1852136
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1852135
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1852386)
Visitor Counter : 210