PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 11 AUG 2022 6:25PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 207.29 કરોડ રસીના ડોઝ (93.69 કરોડ બીજો ડોઝ અને 11.49 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
  • છેલ્લા ચોવિસ કલાકમાં 25,75,389 ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,25,076 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.28% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.53% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 19,431 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,35,55,041 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,299 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 4.58% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.85% છે
  • કુલ 87.92 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,56,153 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information & Broadcasting

Government of India

*****  

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 204.34 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1850753

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1850750

SD/GP/JD



(Release ID: 1851090) Visitor Counter : 120