PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
02 AUG 2022 6:10PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 204.6 કરોડ રસીના ડોઝ (93.33 કરોડ બીજો ડોઝ અને 9.28 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 26,77,405 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,39,792 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.32% છે
- સાજા થવાનો દર હાલમાં 98.49% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 17,897 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,33,83,787 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,734 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.34% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.79% છે
- કુલ 87.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,11,102 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 204.60 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1847209
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1847201
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1847592)
Visitor Counter : 210