PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
28 JUL 2022 5:31PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 203.21 કરોડ રસીના ડોઝ (93.13 કરોડ બીજો ડોઝ અને 8.16 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 42,20,625 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,46,323 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે
- સાજા થવાનો દર હાલમાં 98.47% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 19,216 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,32,86,787 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,557 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 5.18% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.71% છે
- કુલ 87.40 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,96,783 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 203.21 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1845700
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1845698
TWEET LINK
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1845969)
Visitor Counter : 109