PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
30 JUN 2022 6:20PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,04,555 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.24% છે
- સાજા થવાનો દર હાલમાં 98.55% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 13,827 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,22,493 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,819 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 4.16% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.72% છે
- કુલ 86.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,52,430 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 197.61 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1838122
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1838117
Tweets Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838344)
Visitor Counter : 115