PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 18 MAY 2022 6:08PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 191.65 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,647 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 2,549 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,87,259 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,829 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.42% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.57% છે
  • કુલ 84.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,34,962 ટેસ્ટ કરાયા


#Unite2FightCorona

#IndiaFightsCorona

Press Information Bureau

Ministry of Information & Broadcasting

Government of India

*****  

Image

Graphic on COVID19 Updates on 18 May 2022

 

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 191.65 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1826198

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1826197

TWEET LINKS

#IndiaFightsCorona:

📍#COVID19 Active Cases in India (As on 18th May, 2022): 15,647

✅Keep following #COVIDAppropriateBehaviour

➡️Always wear a mask
➡️Wash/sanitize hands regularly
➡️Maintain distancing
➡️Get yourself fully vaccinated#We4Vaccine#Unite2FightCoronapic.twitter.com/kswcThJzvT

— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 18, 2022

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1826451) Visitor Counter : 161


Read this release in: English , Hindi , Marathi , Manipuri