PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
27 APR 2022 5:30PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 188.19 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,279 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
- સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,252દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,25,563
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,927 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.58% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.59% છે
- કુલ 83.59 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,05,065 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 186.72 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1820335
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1820327
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1820700)
મુલાકાતી સંખ્યા : 171