PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
02 MAR 2022 5:52PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 177.79 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 85,680 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.20% છે
- સાજા થવાનો દર હાલમાં 98.60% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 14,123 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,38,673 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,554 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.96% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.06% છે
- કુલ 76.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,84,059 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 175.46 કરોડને પાર
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802214
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802207
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1802429)
મુલાકાતી સંખ્યા : 212