PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
11 FEB 2022 6:51PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 171.79 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 6,97,802 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 1.64% છે
- સાજા થવાનો દર હાલમાં 97.17% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 1,50,407 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,13,31,158 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 58,077 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.89% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 5.76% છે
- કુલ 74.78 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,91,678 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 172 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1797468
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1797467
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1797814)
મુલાકાતી સંખ્યા : 168