પોસ્ટેડ ઓન:
27 DEC 2021 6:32PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 141.70 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 75,841 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.22% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 7,141 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,37,495 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,531 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.87% પહોંચ્યો, છેલ્લા 84 દિવસથી 2% કરતા ઓછો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 43 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.63% છે
- કુલ 67.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 141.70 કરોડને પાર
વિગતઃhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1785409
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1785407
Tweet Links
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964