સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 DEC 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 135.99 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 86,415 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.25% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 7,886 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,62,765 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,447 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.59% પહોંચ્યો, છેલ્લા 74 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 33 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.63% છે

કુલ 66.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1782525) Visitor Counter : 189