સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
13 DEC 2021 9:30AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 133.17 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 91,456 થયું, 561 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.26% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.37% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 7,973 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,30,768 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,350 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.86% પહોંચ્યો, છેલ્લા 70 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 29 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.69% છે
કુલ 65.66 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780786)
Visitor Counter : 220