PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 27 SEP 2021 7:05PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 86.01 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,041 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.89% છે
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,99,620 થયું, 191 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 29,621 દર્દીઓ સાજા થયા, કુલ વધીને  3,29,31,972 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 94 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.94% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.24% પહોંચ્યો, છેલ્લા 28 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 56.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758458

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ કોવિડ-19 રસી અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758469

ભારત-યુએસ આરોગ્ય સંવાદ 2021

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758507

Important Tweets

SD/GP/JD

 



(Release ID: 1758693) Visitor Counter : 216