PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
14 SEP 2021 6:18PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 75.22 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,404 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,62,207 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.58% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 37,127 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,24,84,159 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 81 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.07% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.78% પહોંચ્યો, છેલ્લા 15 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 54.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1754674
કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1754668
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1754873)
Visitor Counter : 184