PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
01 SEP 2021 6:13PM by PIB Ahmedabad


- એક જ દિવસમાં સૌથી વધુ 1.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 65.41 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ઓગસ્ટ મહિનામાં 18.3 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,965 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,78,181 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 33,964 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,19,93,644 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 68 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.58% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.61% પહોંચ્યો
- કુલ 52.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA

કોવિડ-19 અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1750985
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1750967
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1751222)
મુલાકાતી સંખ્યા : 269