પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 22 AUG 2021 8:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું-

"તમામ દેશવાસીઓને રક્ષાબંધનના શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 


SD/GP/BT


(રીલીઝ આઈડી: 1748005) મુલાકાતી સંખ્યા : 266