PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 20 AUG 2021 9:15PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 57.22 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 36,571 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.12% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,63,605 થયું 150 દિવસમાં સૌથી ઓછા
  • સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,15,61,635 દર્દીઓ સાજા થયા, છેલ્લા 24 કલાકમાં 36,555 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.93% છે, જે છેલ્લા 56 દિવસથી 3%થી ઓછો છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 25 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 50.26 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1747522  

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1747733) Visitor Counter : 162