PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 08 AUG 2021 5:44PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 50.68 કરોડથી વધુ રસી આપવામાં આવી.
  • દેશભરમાં અત્યાર સુધી કુલ 3,10,99,771 દર્દી સ્વસ્થ થયા
  • રિકવરી દર હાલમાં 97.39% છે.
  • છેલ્લા 24 કલાક દરમિયાન 43,910 દર્દી સાજા થયા.
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 39,070 નવા કેસો નોંધાયા.
  • ભારતમાં હાલમાં 4,06,822 સક્રિય કેસ છે.
  • સક્રિય કેસ કુલ કેસના 1.27 ટકા છે.
  • સાપ્તાહિક પોઝિટિવિટી દર 5 ટકાથી ઓછો છે, હાલમાં એ 2.38 ટકા છે.
  • દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા છે, આ છેલ્લા 13 દિવસના 3 ટકાથી ઓછો છે.
  • ટેસ્ટિંગ ક્ષમતામાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે-અત્યાર સુધીમાં 48.00 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743740

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743756

આયુષ મંત્રીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા-એઆઈઆઈએમાં દુનિયાની પ્રથમ આયુર્વેદ બાયો બેંક સ્થાપિત કરવામાં શક્ય એટલી મદદનું આશ્વાસન આપ્યું

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743812

Important Tweets

 

 



(Release ID: 1743867) Visitor Counter : 236


Read this release in: English , Hindi , Marathi , Punjabi