PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
29 MAY 2021 6:23PM by PIB Ahmedabad
- છેલ્લા 45 દિવસમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.73 લાખ નવા કેસ નોંધાયા
- છેલ્લા 2 દિવસમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી
- સાજા થવાનો દર વધીને 90.80% સુધી પહોંચ્યો
- દૈનિક પોઝિટીવિટી દર 8.36% નોંધાયો; છેલ્લા 5 દિવસથી 10%થી નીચે જળવાઇ રહ્યો છે
- બાળકો માટે પીએમ કેર્સ - કોવિડથી અસરગ્રસ્ત બાળકોના સહકાર અને સશક્તીકરણ માટે કોવિડ અસરગ્રસ્ત બાળકોનું સશક્તીકરણ લોંચ
- ઓક્સિજન એક્સપ્રેસે 20000MT એલએમઓ પૂરો પાડવાનું સિમાચિહ્ન પાર પાડ્યું
- 305 ઓક્સિજન એક્સપ્રેસે રાષ્ટ્રને ઓક્સિજન ડિલિવરીઝ સંપન્ન કરી
|
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION AND BROADCASTING
GOVERNMENT OF INDIA
છેલ્લા 45 દિવસમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.73 લાખ નવા કેસ નોંધાયા, છેલ્લા 2 દિવસમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722603
બાળકો માટે પીએમ કેર્સ - કોવિડથી અસરગ્રસ્ત બાળકોના સહકાર અને સશક્તીકરણ માટે કોવિડ અસરગ્રસ્ત બાળકોનું સશક્તીકરણ લોંચ
વધુ વિગત માટે:https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722719
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 22.77 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવાયા
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722604
કોવિડ રાહત સામગ્રી અંગે તાજી જાણકારી
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722655
સરકારે રેમડેસિવિરની કેન્દ્રીય ફાળવણી બંધ કરવાનો નિર્ણય કર્યો, રેમેડેસિવિરનો 50 લાખ વાયલ્સ (શીશી)નો વ્યૂહાત્મક જથ્થો જાળવી રખાશે
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722633
ઓક્સિજન એક્સપ્રેસે 20000MT એલએમઓ પૂરો પાડવાનું સિમાચિહ્ન પાર પાડ્યું; 305 ઓક્સિજન એક્સપ્રેસે રાષ્ટ્રને ઓક્સિજન ડિલિવરીઝ સંપન્ન કરી
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722717
એનસીપીસીઆરએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના કારણે માતાપિતા કે બંનેમાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોનો ડેટા ઓનલાઈન ટ્રેકિંગ પોર્ટલ ‘બાલ સ્વરાજ (કોવિડ-કેર)’ પર અપલોડ કરવા કહ્યું
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722677
ટેકનોલોજી વિકાસ પરિષદ (ટીડીબી)થી સહાયતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ કોવિડ-19 સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે
વધુ વિગત માટે: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722636
પાવરગ્રિડે કોવિડ-19 મહામારી દરમિયાન મહત્વપૂર્ણ બુનિયાદી માળખાની સહાય પ્રદાન કરી
For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722691
કોવિડ-19ના લીધે બીજા લોકડાઉન દરમિયાન કેવીઆઈસીને મળેલા 45 કરોડ રૂપિયાના સરકારી ખરીદી ઓર્ડરથી ખાદી કારીગરોને મોટી મદદ
For details: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1722648
IMPORTANT TWEETS
SD/GP/JD
(Release ID: 1722790)
Visitor Counter : 215